Not Set/ આમિર ખાનની દિકરીનો બોલ્ડ લુક થયો આઉટ, જુઓ તેના ફોટા

આમિર ખાનની દિકરી ઇરા ખાન તેની ફોટાનાં કારણે સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે. ઈરા ખાન ભલે કેમેરાની સામે ભલે આવતી ન હોય પણ તેના ફેન્સ સાથે સોશિયલ મીડિયાથી હંમેશા જોડાયેલી રહે છે. ઈરા ખાન પોતાના ઇન્સ્ટાગ્રામમાં ઘણી એક્ટિવ રહે છે. ઈરા ખાનનાં ઇન્સ્ટાગ્રામ પર 80.7k ફોલોવર્સ છે. ઈરા ખાન જેવો તેનો ફોટો સોશિયલ મીડિયામાં શેર […]

Uncategorized

આમિર ખાનની દિકરી ઇરા ખાન તેની ફોટાનાં કારણે સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે.

ઈરા ખાન ભલે કેમેરાની સામે ભલે આવતી ન હોય પણ તેના ફેન્સ સાથે સોશિયલ મીડિયાથી હંમેશા જોડાયેલી રહે છે.

ઈરા ખાન પોતાના ઇન્સ્ટાગ્રામમાં ઘણી એક્ટિવ રહે છે.

ઈરા ખાનનાં ઇન્સ્ટાગ્રામ પર 80.7k ફોલોવર્સ છે.

ઈરા ખાન જેવો તેનો ફોટો સોશિયલ મીડિયામાં શેર કરે છે તે ઝડપથી વાયરલ થઇ જાય છે.

ઈરા પોતાના ફોટા અને વીડિયોને સોશિયલ મીડિયામાં મુકતી હોય છે, ફેન્સ તેના શેર કરવામાં આવેલા ફોટા  અને વીડિયોને લાઇક કરવાનું ભૂલતા નથી.

ઈરા ખાન આ ફોટામાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

તમને જણાવી દઈએ કે, થોડા સમય પહેલા કોફી વિથ કરન શો માં આમિરે કહ્યું હતું કે તેનો પુત્ર જુનૈદ અને પુત્રી ઇરા બોલીવુડમાં આવવા માંગે છે.

આમિરે કહ્યું હતું કે, જો તેના બાળકો આ ઇન્ડસ્ટ્રીમાં સફળ ન થાય, તો તેઓ અહીં બાળકો માટે તકો create કરશે નહીં.

આમિરનાં જણાવ્યા મુજબ ઈરાને ફિલ્મ મેકિંગ વધારે પસંદ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.