- પંચાગ
| તારીખ | તા. 17 ડિસેમ્બર, 2019 મંગળવાર |
| તિથિ | માગશર વદ પાંચમ |
| રાશિ | સિંહ (મ, ટ) |
| નક્ષત્ર | મઘા ( ઓમ્ મઘાયૈ નમઃ ) |
| યોગ | વિષ્કુંભ |
| કરણ | ગર |
દિન મહિમા –
- આજથી ધનુર્માસનો પ્રારંભ
- લગ્નાદિ કાર્યો 15 જાન્યુઆરી પછી થશે
- ધનુર્માસમાં યાત્રા થઈ શકે
- સતશાસ્ત્રનું વાંચન થઈ શકે
મેષ (અ,લ,ઈ) –

- નવા સમાચાર મળે
- પ્રગતિકારક દિવસ
- વેપારમાં લાભ
- ધનલાભ થઈ શકે
- અન્યો તરફથી સહકાર મળે
વૃષભ (બ,વ,ઉ) –

- ઘર બાબતે વિશેષ વિચાર કરજો
- એકદમ નિર્ણય ન લેતા
- જૂના પોપડા ઉખેળતા નહીં
- જે વિતી ગયું તે છોડી દો
- નહીંતર, મિથ્યા વિવાદ થશે
મિથુન (ક,છ,ઘ) –

- કૌટુંબિક પ્રવાસ થશે
- આવક થઈ શકે
- લેખન-પ્રવચન થશે
- શત્રુપીડા શમી જશે
- સીઝનલ વેપાર વધુ થાય
કર્ક (ડ,હ) –

- શરદીજન્ય રોગથી સાચવો
- થોડી ઉધરસ જેવું રહે
- કાર્યમાં સરળતા રહે
- છાતીમાં બળતરા જેવું રહે
- શાંતિથી દિવસ પસાર થાય
સિંહ (મ,ટ) –

- આરોગ્ય જાળવજો
- માથું દુઃખી શકે
- છીંકો વધુ આવે
- પેટની પીડાથી સાવધાન
- વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વિશેષ સાવધાની રાખવી
કન્યા (પ,ઠ,ણ) –

- મિત્રો સાથે હરવા-ફરવાનું થાય
- ફિલ્મ જોવા જવાનું બને
- નાણાંકીય સગવડ રહે
- સ્ત્રી પાત્રો સાથે સુમેળ
- શાંતિથી દિવસ પસાર થશે
તુલા (ર,ત) –

- લાભનો દિવસ છે
- ઉત્સાહ વધુ રહે
- કાર્ય કરવામાં બળ હોય
- ઘરમાં સુખના સાધનો વધે
- વ્યસ્ત દિવસ રહે
વૃશ્ચિક (ન,ય) –

- વેપાર માટે પ્રવાસ થાય
- ભાગ્યવૃદ્ધિ દર્શાવે છે
- લાભ મળશે
- ધન પ્રાપ્તિ થાય
- જવાબદારીનું વહન કરવું પડે
ધન (ભ,ધ,ફ,ઢ) –

- શુભ સમાચાર મળે
- કાર્યમાં બદલાવ આવે
- અચાનક ધનલાભ થાય
- પણ, સચેત રહેવું
- મિશ્ર દિવસ વિતશે
મકર (ખ,જ) –

- જીવનસાથી સાથે મતભેદ થાય
- ગુસ્સો હાવી થઈ જાય
- શાંતિ રાખવી
- જળઘાત દર્શાવે છે
- પાણીજન્ય રોગથી સાવધાન
કુંભ (ગ,શ,સ,ષ) –

- ગુસ્સામાં ઘરત્યાગ ન કરતા
- આજે શાંતિ રાખજો
- પ્રવાસના યોગ છે
- લાકડા, લોખંડના વ્યવસાયમાં સરળતા
- હનુમાનજીનું સ્મરણ કરજો
મિન (દ,ચ,ઝ,થ) –

- નોકરીમાં યશ મળે
- નવી નવી મુલાકાત થાય
- ધ્યેયસિદ્ધિ થાય
- ટીમવર્ક વધુ મજબૂત રહે
- પરિવારમાં આનંદ રહેશે
ઈતિ શુભમ્.
