Not Set/ જીજ્ઞેશ મેવાણીએ લીધી હાર્દિકની મુલાકાત, મુલકાત બાદ સરકાર પર કર્યા આકરા પ્રહાર

અમદાવાદ, વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ હાર્દિક પટેલની મુલાકાત લીધી હતી. જીજ્ઞેશ મેવાણીએ હાર્દિકની મુલાકાત લઈ તેની તબિયતને લઈને ચિંતા વ્યક્ત કરી હતી . મુલાકાત બાદ મેવાણીએ રાજ્યની રૂપાણી સરકાર અને કેન્દ્રની મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા. ત્યાર બાદ જીજ્ઞેશ મેવાણીએ પેટ્રોલ ડીઝલના ભાવને લઈને કોંગ્રેસના દ્વારા કરવામાં આવેલા ભારત બંધને સમર્થન આપ્યું હતું.

Top Stories Ahmedabad Videos

અમદાવાદ,

વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ હાર્દિક પટેલની મુલાકાત લીધી હતી. જીજ્ઞેશ મેવાણીએ હાર્દિકની મુલાકાત લઈ તેની તબિયતને લઈને ચિંતા વ્યક્ત કરી હતી .

મુલાકાત બાદ મેવાણીએ રાજ્યની રૂપાણી સરકાર અને કેન્દ્રની મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા. ત્યાર બાદ જીજ્ઞેશ મેવાણીએ પેટ્રોલ ડીઝલના ભાવને લઈને કોંગ્રેસના દ્વારા કરવામાં આવેલા ભારત બંધને સમર્થન આપ્યું હતું.