Not Set/ ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ માર્કેટિંગની સભા યોજાઇ, દિલીપ સાંઘાણી અને મનસુખ માંડવીયાની ઉપસ્થિતિ

અમદાવાદ, અમદાવાદમાં ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ માર્કેટિંગની સભા યોજવામાં આવી હતી. 57મી વાર્ષિક સાધારણ સભામાં દિલીપ સાંઘાણીએ સંબોધન કર્યુ હતુ. ત્યારે દિલીપ સાંઘાણી સહિત મનસુખ માંડવીયાએ હાજરી આપી હતી.

Ahmedabad Videos

અમદાવાદ,

અમદાવાદમાં ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ માર્કેટિંગની સભા યોજવામાં આવી હતી. 57મી વાર્ષિક સાધારણ સભામાં દિલીપ સાંઘાણીએ સંબોધન કર્યુ હતુ. ત્યારે દિલીપ સાંઘાણી સહિત મનસુખ માંડવીયાએ હાજરી આપી હતી.