મુંબઈ
કંગના રનૌટ સહિત તમામ બોલિવૂડની હસ્તિઓએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને તેમના જન્મદિવસ પર સુભેચ્છાઓ પાઠવી છે. PM મોદી આજે એટલે કે 17 સપ્ટેમ્બરના રોજ 68 વર્ષના થઇ ચુક્યા છે. કંગનાએ એક વીડીયો દ્રારા નરેન્દ્ર મોદીને વીશ કર્યું અને તેમના વખાણ કર્યા.
કંગનાએ વીડીયો શેર કરતા કહ્યું કે માનનીય શ્રી નરેન્દ્ર મોદીજી તેમને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. મારા અને મારી આખી ટીમ તમારી દીર્ધાયુષ્ય માટે કામના કરીએ છીએ. તમને તમારા પ્રયાસો ખાસ કરીને બેટી બચાવો માટે ખુબ જ પ્રશંસા કરીએ છીએ. આવનારા સમયમાં તમને ઘણી સફળતા મળે. ‘જય હિંદ.’
#KanganaRanaut wishes Prime Minister of India Shri @narendramodi on his birthday. She congratulates @PMOIndia on initiatives such as #BetiBachao & wishes he continues along the path of progress.@Ra_THORe #Manikarnika #NarendraModi #HappyBdayPMModi #HappyBirthdayPM pic.twitter.com/XgdA9uBmqp
— Kangana Ranaut (@KanganaTeam) September 17, 2018
ફિલ્મ નિર્માતા અશોક પંડિત અને મધુર ભંડારકર્વ પણ PM મોદીને વિશ કર્યું. અશોક પંડિતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવતા લખ્યું છે કે નરેન્દ્ર મોદી દેશને એક દ્રષ્ટિના સાથે આગળ લઇ જવામાં સક્ષમ છે. તેમના જેવા નેતા જીવનમાં એક વાર આવે છે અને સદીઓથી આવનારા લોકો માટે એક સ્થાયી નિશાન છોડી દે છે.
https://twitter.com/ashokepandit/status/1041405184843243520
Wishing a very Happy Birthday to Hon. PM @narendramodi Ji. May Lord Ganesha bless u with great health and stronger determination to serve the nation and continue to take it to greater heights of success.🇮🇳🙏 pic.twitter.com/8RWWEjDEUI
— Madhur Bhandarkar (@imbhandarkar) September 17, 2018
A prayer to god to grant our beloved PM @narendramodi a long and a healthy life .
— Paresh Rawal (@SirPareshRawal) September 17, 2018
