Not Set/ ડાંગ જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો

ડાંગ જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો..અને સાપુતારા સહિત તળેટીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો…જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે…તો બીજી તરફ કોઝવે પર પાણી ભરાતા વાહનવ્યવહાર ઠપ્પ પડ્યો છે…ત્યારે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે…

Uncategorized