આણંદના સારસા ગામે હત્યાનો બનાવ સામે આવ્યો છે…રાત્રી દરમિયાન અજાણ્યા શખ્સોએ એક વ્યક્તિ પર હુમલો કરતા તેનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે…મળતી માહિતી મુજબ એસટી બસ સ્ટેન્ડમાં રાત્રિના 9 વાગ્યા આસપાસ તિક્ષણ હથિયાર વડે આ હુમલો કરવામાં આવ્યો હતો..જેમાં ઘટના સ્થળ પર જ એ વ્યક્તિનું મોત થયું હતું…જે વ્યક્તિ પર હુમલો કરાયો અને જેનું મોત થયું છે તે વ્યક્તિ મારવાડી સમાજનો હોવાનું બહાર આવ્યું છે…અને હુમલા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા….આ ઘટના અંગે જાણ થતા ખંભોળજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી..અને મૃતકની લાશને પીએણ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી..હત્યાનો ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે…
Not Set/
આણંદના સારસા ગામે હત્યાનો બનાવ સામે આવ્યો
આણંદના સારસા ગામે હત્યાનો બનાવ સામે આવ્યો છે…રાત્રી દરમિયાન અજાણ્યા શખ્સોએ એક વ્યક્તિ પર હુમલો કરતા તેનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે…મળતી માહિતી મુજબ એસટી બસ સ્ટેન્ડમાં રાત્રિના 9 વાગ્યા આસપાસ તિક્ષણ હથિયાર વડે આ હુમલો કરવામાં આવ્યો હતો..જેમાં ઘટના સ્થળ પર જ એ વ્યક્તિનું મોત થયું હતું…જે વ્યક્તિ પર હુમલો કરાયો અને જેનું […]
