Not Set/ અફઘાનિસ્તાનના કાબુલમાં એક મસ્જિદ પર આતંકી હુમલો

અફઘાનિસ્તાનના કાબુલમાં એક મસ્જિદ પર આતંકી હુમલો થયો છે..ત્યારે અફઘાનિસ્તાન મીડિયાએ જણાવ્યું કે, શુક્રવારે કેટલાંક આતંકવાદીઓ કાલા-એ-નજરા મસ્જિદમાં આતંકવાદી હુમલો થયો છે….અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલયે હુમલાની પુષ્ટી કરી છે. ગૃહ મંત્રાલયના પ્રવક્તા નજીબ દાનિશે કહ્યું કે, એક આતંકીએ મસ્જિદની બહાર પોતાની જાતને ઉડાવી દીધી. હાલમાં સુરક્ષાબળોએ મસ્જિદને ચારેતરફથી ઘેરી લીધી છે…તો કાબુલ પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું […]

World

અફઘાનિસ્તાનના કાબુલમાં એક મસ્જિદ પર આતંકી હુમલો થયો છે..ત્યારે અફઘાનિસ્તાન મીડિયાએ જણાવ્યું કે, શુક્રવારે કેટલાંક આતંકવાદીઓ કાલા-એ-નજરા મસ્જિદમાં આતંકવાદી હુમલો થયો છે….અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલયે હુમલાની પુષ્ટી કરી છે. ગૃહ મંત્રાલયના પ્રવક્તા નજીબ દાનિશે કહ્યું કે, એક આતંકીએ મસ્જિદની બહાર પોતાની જાતને ઉડાવી દીધી. હાલમાં સુરક્ષાબળોએ મસ્જિદને ચારેતરફથી ઘેરી લીધી છે…તો કાબુલ પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, મસ્જિદની અંદર આત્મઘાતી બોમ્બરે પોતાની જાતને ઉડાવી દીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, કેટલાક લોકો માર્યા ગયા છે પરંતુ મૃત્યુ પામનારાઓની સંખ્યાની પુષ્ટિ કરાઈ નથી…. હુમલો એ સમયે થયો હતો જ્યારે ઘણા મુસ્લિમો શુક્રવારની નમાજ અદા કરી રહ્યા હતા. આનાથી રાજધાનીમાં વંશીય હિંસાના ભયમાં વધારો થયો છે.