મુંબઈ
મિસ યુનિવર્સ અને બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેન ભલે હાલ ફિલ્મોમાં જોવા ન મળી રહી હોય પરંતુ તેના ફિટનેશને મેન્ટેન કરતા જરૂર જોવા મળશે છે. તાજેતરમાં સુષ્મિતાએ તેનો એક ફોટો શેર રહ્યા છે. ચાહકો પણ આ ફોટો જોઈને આશ્ચર્ય પામ્યા છે.
આપને જણાવી દઈએ કે સુષ્મિતાએ બેક મસલ્સ બનાવ્યા છે. આ કામ તસ્વીર જોઇને સરળ લાગે પરંતુ કરવું ખુબ જ મુશ્કેલ હોય છે. સુષ્મિતાએ ફોટો પોસ્ટ કરતા લખ્યું કે મોટા પરિણામો મેળવવા માટે, આપણે નાની બાબતો પર ધ્યાન આપવું પડશે.
https://www.instagram.com/p/Boe4DZond_k/?taken-by=sushmitasen47
મહત્વનું છે કે સુષ્મિતા સેને 42 વર્ષની ઉમરે પણ એકદમ ફીટ જોવા મળશે. તેને ઘણા ફિટનેશ વીડીયો અવારનવાર વાયરલ થતા જ હોય છે. તે કેટલી ફિટનેશ કોન્શિયસ છે એ તો સુષ્મિતાના રિબ્સ અને એબ્સ જોઈએ સમજ આવી જાય છે.
સુષ્મિતા સેને પહેલા પણ પુશઅપ્સ વાળો વીડીયો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો.
