મુંબઈ
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી પોતાના જોરદાર પરફોર્મન્સના લીધે ચર્ચામાં છે. પરંતુ એક ઇવેન્ટના લીધે સોશિયલ મીડિયામાં આ ક્રિકેટરને ટ્રોલ થવું પડ્યું છે.
વિરાટ કોહલી અને તેમની જોડે ઉભેલા ભારતીય ટેનીસ સ્ટાર કરમન કૌર સાથેના ફોટાને લીધે ટ્રોલરે તેમને નિશાનો બનાવ્યો છે.
ઘડિયાળની પ્રખ્યાત કંપની ટીસોની એક ઇવેન્ટમાં વિરાટ કોહલી અને ૨૦ વર્ષીય કરમન કૌરે સાથેના ફોટામાં વિરાટ આ ટેનીસ સ્ટાર જેટલી હાઈટ કરવા માટે સીડી પર ઉભા રહેલા જણાય છે.
pic 1. Main yaha khada hota hu
pic 2. tum vaha khade ho… pic.twitter.com/xdVzMzoWbT— Abhishek Jain (@abhishekjain118) October 8, 2018
Why would a Global brand do this? Or is the brand ambassador so powerful?
Tennis star Karman Kaur is definitely a few inches taller than Virat Kohli in the pictures except one. Without shoes too she is definitely taller. @TISSOT India really??? #Tissot pic.twitter.com/ppokTB34Hb— Dextryl Ferrao (@Dextryl) October 8, 2018
Virat Kohli, 29, established cricket star, height 175 cms
Karman Kaur Thandi, 20, Rising Tennis star, height 183 cms
So how is this picture (advert for Tissot) possible?
Ans. he is standing on a block! pic.twitter.com/TdCiQr7s9J— JayEnAar (@GorwayGlobal) October 8, 2018
https://twitter.com/SanobarFatma/status/1048831934586085376
ઉલ્લેખનીય છે કે ક્રિકેટના સુપરસ્ટાર વિરાટ કોહલીની હાઈટ ૫ ફૂટ ૯ ઇંચ છે જયારે કરમન કૌરની ઉંચાઈ ૫ ફૂટ ૧૧ ઇંચ છે.
મુંબઈમાં બાન્દ્રા વિસ્તારમાં ટીસો કંપનીના સ્પેશ્યલ એડીશનના લોન્ચ દરમ્યાન તે બંનેએ પોઝ આપ્યા હતા આ દરમ્યાન વિરાટે પોતાની હાઈટ કરમન કૌર જેટલી દેખાડવા માટે સ્ટેજ પર મુકેલા એક બ્લોકની મદદ લીધી હતી.
હાઈટને લીધે આવું કરવા બદલ વિરાટ કોહલીની હાલ સોશિયલ મીડિયામાં ખુબ ચર્ચાઓ થઇ રહી છે.
