Not Set/ ગાંધીનગરમાં CMની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક,અન્ય તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવા મુદ્દે ચર્ચા

ગાંધીનગર, ગાંધીનગરમાં CMની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે..અન્ય તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવા મુદ્દે ચર્ચા થશે..ઘાસચારા અને પાણીની સ્થિતિ મુદ્દે ચર્ચા કરાશે. બેઠકમાં પરપ્રાંતિયો પર હુમલા અંગે  ચર્ચા થશે..કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મુદ્દે વિચાર વિમર્શ થશે..વાયબ્રન્ટ ગુજરાતની તૈયારીઓ મુદ્દે ચર્ચા થશે..સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદ્ઘાટન મુદ્દે પણ ચર્ચા કરાશે.

Top Stories Gujarat Videos

ગાંધીનગર,

ગાંધીનગરમાં CMની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે..અન્ય તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવા મુદ્દે ચર્ચા થશે..ઘાસચારા અને પાણીની સ્થિતિ મુદ્દે ચર્ચા કરાશે. બેઠકમાં પરપ્રાંતિયો પર હુમલા અંગે  ચર્ચા થશે..કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મુદ્દે વિચાર વિમર્શ થશે..વાયબ્રન્ટ ગુજરાતની તૈયારીઓ મુદ્દે ચર્ચા થશે..સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદ્ઘાટન મુદ્દે પણ ચર્ચા કરાશે.