દેશભરમાં બપ્પાંના આગમન બાદ ગણેશ ઉત્સવની હોંશે હોંશે ઉજવણી થઈ રહી છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ મુંબઇની મુલાકાતે છે.જ્યાં તેઓ બપોરે 12 કલાકે લાલ બાગ ચા રાજાના દર્શનનો લાવો લેશે અને ધન્યતા અનુભવશે. ત્યારબાદ શાહ ભાજપના દિગ્ગજ નેતાઓ સાથે બેઠક કરશે.
Not Set/
શાહ પહોચ્યાં મુંબઈ બપ્પાંના દર્શને.