Not Set/ Video: શામળાજીમાં બુટલેગરો બેફામ, દારૂ ભરેલ ગાડીથી પોલીસ કોન્સ્ટેબલને કચડયો

અરવલ્લી રાજસ્થાન તરફથી ગુજરાતમાં આવતા બુટલેગર વધુ એક વખત અરવલ્લીમાં પોલીસ માટે પડકાર રૂપ સાબીત થયું છે. શામળાજીમાં બુટલેગરો બેફામ બન્યા છે. બુટલેગરોને હવે કાયદા કાનૂનો કોઈ દર રહ્યો નથી. ત્યારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, શામળાજી પોલીસ કોન્સ્ટેબલ પર દારૂ ભરેલ ગાડીથી ટક્કર મારતા પોલીસ કોન્સ્ટેબલ ગંભીર રીતે ઘાયલ થયો હતો. આરટીઓ ચેકપોસ્ટ […]

Top Stories Gujarat Others Videos

અરવલ્લી

રાજસ્થાન તરફથી ગુજરાતમાં આવતા બુટલેગર વધુ એક વખત અરવલ્લીમાં પોલીસ માટે પડકાર રૂપ સાબીત થયું છે. શામળાજીમાં બુટલેગરો બેફામ બન્યા છે. બુટલેગરોને હવે કાયદા કાનૂનો કોઈ દર રહ્યો નથી. ત્યારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, શામળાજી પોલીસ કોન્સ્ટેબલ પર દારૂ ભરેલ ગાડીથી ટક્કર મારતા પોલીસ કોન્સ્ટેબલ ગંભીર રીતે ઘાયલ થયો હતો.

આરટીઓ ચેકપોસ્ટ આગળ દારૂ ભરેલ ગાડી રોકવા જતા બુટલેગરે કોન્સ્ટેબલને કચડયો હતો જેમાં પોલિસ કોન્સ્ટેબલ જીતુ ડામોર ગંભીર રીતે ઇજાગ્રસ્ત પોલીસ કોન્સ્ટેબલને સારવાર અર્થે ખસેડાયા હતા.