આર્મી ચીફ બિપિન રાવતે કહ્યું છે કે, ચીન બોર્ડર પર હાલની સ્થિતિમાં બદલાવ લાવવાના પ્રયાસો કરી રહ્યું છે…. આર્મી ચીફના કહેવા મુજબ આગામી સમયમાં ડોકલામ જેવી ઘટનાઓ વધે તેવી શક્યતા વધુ છે…. 16 જૂનથી સિક્કિમ સેકટરમાં ડોકલામમાં ભારત-ચીન સરહદે ભારે તણાવ જોવા મળી રહ્યો છે…. ભારતે સ્પષ્ટ રીતે કહ્યું છે કે, વાતચીત ત્યારે જ શક્ય છે કે જ્યારે ચીન પોતાની સેનાની પીછેહટ કરે….. તો ચીનનું કહેવું છે કે, ભારત પરાણે તેની સરહદમાં ઘૂસ્યું છે. યથાસ્થિતિ એટલે કે બોર્ડર પર બંને દેશની સેના એક નિશ્ચિત અંતરે તૈનાત રહેશે….
Not Set/
આર્મી ચીફ બિપિન રાવતે કહયુ આગામી સમયમાં ડોકલામ જેવી ઘટનાઓ વધે તેવી શક્યતા
આર્મી ચીફ બિપિન રાવતે કહ્યું છે કે, ચીન બોર્ડર પર હાલની સ્થિતિમાં બદલાવ લાવવાના પ્રયાસો કરી રહ્યું છે…. આર્મી ચીફના કહેવા મુજબ આગામી સમયમાં ડોકલામ જેવી ઘટનાઓ વધે તેવી શક્યતા વધુ છે…. 16 જૂનથી સિક્કિમ સેકટરમાં ડોકલામમાં ભારત-ચીન સરહદે ભારે તણાવ જોવા મળી રહ્યો છે…. ભારતે સ્પષ્ટ રીતે કહ્યું છે કે, વાતચીત ત્યારે જ શક્ય […]
