મિથુન ચક્રવર્તીની સ્ટાઇલિશ દીકરી દિશાની ચક્રવર્તી દત્તક સંતાન છે.પરંતુ એ હકીકત હમણા બહાર આવી કે દિશાનીને જન્મ આપનાર માતા-પિતા એને કચરાંના ઢગલામાં ત્યજી દીધી હતી. વર્ષો અગાઉ મિથુને બંગાળના એક અગ્રણ્ય અખબારમાં સમાચાર વાંચ્યા કે કચરાનાં ઢગલામાં ત્યજાયેલી એક બાળકી મળી આવી છે. ઘણા બધા ઢગલા પાસેથી પસાર થયા પણ એની સામે નજર ન નાખી. સમાચાર સાંભળ્યા પછી મિથુને એ વ્યક્તિન સંપર્ક કર્યો અને બાળકીને દત્તક લેવાની ઇચ્છા વ્યક્ત કરી. યોગીતા બાલીએ એને સહકાર આપ્યો. દત્તક લેવાની કાનૂની ઔપચારિક્તાઓ પૂરી કરી મિથુન બાળકીને ઘરે લઈ આવ્યો અને નામ રાખ્યું દિશાની. મિથુને આ બાળકીનો ઉછેર એના સગા દીકરા મહાશય, ઉષ્મે અને નમાશીની જેમ જ કર્યો. ત્રણ ભાઈઓની લાડકી દીકરી દિશાની આજે સ્ટાઇલિશ છે મિથન બાદ હવે દિશાની પણ બોલિવુડમાં એન્ટ્રીની તૈયારી કરી રહી છે.
Not Set/
સિનેસ્ટાર મિથુનની દિકરી દિશાનીની કચરાના ઢગથી બોલિવુડની દિશા
મિથુન ચક્રવર્તીની સ્ટાઇલિશ દીકરી દિશાની ચક્રવર્તી દત્તક સંતાન છે.પરંતુ એ હકીકત હમણા બહાર આવી કે દિશાનીને જન્મ આપનાર માતા-પિતા એને કચરાંના ઢગલામાં ત્યજી દીધી હતી. વર્ષો અગાઉ મિથુને બંગાળના એક અગ્રણ્ય અખબારમાં સમાચાર વાંચ્યા કે કચરાનાં ઢગલામાં ત્યજાયેલી એક બાળકી મળી આવી છે. ઘણા બધા ઢગલા પાસેથી પસાર થયા પણ એની સામે નજર ન નાખી. […]
