હોમ સર્વિસ પૂરી પાડતી ભારતની વિશ્વસનીય એપ અર્બન કલેપ આ દિવાળી માટે એક ખાસ અને હટકે ઓફર લઈને આવી છે. અર્બન કલેપ કંપનીએ એમેઝોન પે સાથે ટાઈ અપ કર્યું છે અને એક ઓફર બહાર પાડી છે. આ પાર્ટનરશીપથી તમને ઘરની સફાઈ પર 50% સુધીની છૂટ મળશે.
દિવાળી એટલે નવું વર્ષ અને રોશનીનો તહેવાર. પરંતુ દિવાળી એટલે સાફ સફાઈનો પણ તહેવાર. આજકાલની બીઝી લાઈફ સ્ટાઈલમાં લોકોને ઘરની સફાઈ જાતે કરવાનો સમય મળતો જ નથી. ત્યારે કોઈને પૈસા આપી સફાઈ કરાવી લેવી એ જ એકમાત્ર ઉપાય બચે છે.
અર્બન કલેપ ઘર બેઠાં સર્વિસ પૂરી પાડે છે. દિવાળીની સફાઈ માટે અર્બન કલેપ ટોપ રેટેડ પ્રોફેશનલ ક્લીનર્સ પ્રોવાઇડ કરે છે. અર્બન કલેપ અને એમેઝોન પેની પાર્ટનરશીપથી આ ખાસ ઓફર લોન્ચ થઇ છે જે 15 ઓક્ટોબરથી 21 ઓક્ટોબર સુધીની છે. આ ઓફર હોમ ડીપ ક્લીનીંગ, સોફા અને કાર્પેટ ક્લીનીંગ, બાથરૂમ અને કિચન ક્લીનીંગ સર્વિસ પર અવેલેબલ છે.
#DiwaliKiSafai નું ટેન્શન રાખ્યા વગર યુઝર આ સર્વિસનો ઉપયોગ કરીને આરામથી તહેવારની મજા પોતાનાં મિત્રો અને પરિવાર સાથે લઇ શકે છે.
