Not Set/ રોહિત ધવનની ફિલ્મ સાઇન કરી હૃતિક રોશને

મુંબઇ હૃતિક રોશન ખુબ જ ઓછી ફિલ્મો કરે છે અને આ વાતની ફરિયાદ તેમના ચાહકોને પણ છે. હાલ તે ફિલ્મ ‘સુપર-30’માં કામ કરી રહ્યા છે. સાથે સાથે ટાઈગર શ્રોફ જોડે એક ફિલ્મ કરી રહ્યા છે. આ દરમિયાન હૃતિક રોશન વધુ એક ફિલ્મ સાઈન કરી છે. હૃતિક વર્ષોથી ઈચ્છતા હતા કે એક હલકી ફૂલકી મસાલા મુવી કરે […]

Uncategorized

મુંબઇ

હૃતિક રોશન ખુબ જ ઓછી ફિલ્મો કરે છે અને આ વાતની ફરિયાદ તેમના ચાહકોને પણ છે. હાલ તે ફિલ્મ ‘સુપર-30’માં કામ કરી રહ્યા છે. સાથે સાથે ટાઈગર શ્રોફ જોડે એક ફિલ્મ કરી રહ્યા છે.

Related image

આ દરમિયાન હૃતિક રોશન વધુ એક ફિલ્મ સાઈન કરી છે. હૃતિક વર્ષોથી ઈચ્છતા હતા કે એક હલકી ફૂલકી મસાલા મુવી કરે અને અંતે તેને રોહિત ધવનની ફિલ્મ સાઈન કરી જ લીધી.

Image result for hrithik roshan

રોહિત પ્રખ્યાત ફિલ્મ દિગ્દર્શક ડેવિડ ધવનનો પુત્ર છે. મસાલા ફિલ્મો બનાવવી તે તો તેમના લોહીમાં જ છે. તેણે દેશી બોય અને ઢીશુમ ફિલ્મ બનાવી છે.

Image result for hrithik roshan rohit dhawan

હૃતિકને લઈને તેઓ મસાલા ફિલ્મ બનાવશે જેમાં ડાન્સ અને એક્શનનું કોમ્બીનેશન હશે.આ સાથે એક હાસ્યનું આવરણ પણ હશે. સાજિદ નડિયાદવાલા આ ફિલ્મનું નિર્માણ કરશે.