ભાજપના સભ્ય સસ્પેન્ડ/ મહીસાગરઃ ભાજપના બે સભ્યને કરાયા સસ્પેન્ડ મહેન્દ્ર પટેલ અને મુકેશ પટેલ કરાયા સસ્પેન્ડ મહેન્દ્ર પટેલ તાલુકા પંચાયતના સભ્યથી કરાયા દૂર મુકેશ પટેલ ભાજપના સભ્ય કરાયા દૂર ખરીદ વેચાણ સંઘની ચૂંટણી પક્ષ વિરૂદ્ધ ઉમેદવારી લઇ સસ્પેન્ડ લુણાવાડા તાલુકામાં અપક્ષ ઉમેદવારી કરી હતી જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ બારીયા દ્વારા કરાયા સસ્પેન્ડ

Uncategorized