Not Set/ કુછ કુછ હોતા હૈની રિમેક માટે આ છે કરણ જોહરના પસંદગીના સ્ટાર્સ

મુંબઈ, બાલિવુડમાં આવનાર દરેક કલાકારની અમુક પ્રકારની ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા ધરાવતા હોયછે. આવી જ એક ફિલ્મ છે કુછ કુછ હોતા હૈ. એની વાર્તા, બેમિસાલ સંગીત અને સુપરહટિ ડાયલોગ્સને કારણે કે કે એચ એચ જાણીતી છે. શાહરૂખ ખાન, કાજલ, રાની મુખર્જી અને સલમાન ખાન સ્ટારર કરણ જોહરની ફિલ્મને રિલીઝ થયાને વીસ વરસ પૂરા થયા. કરણ […]

Uncategorized

મુંબઈ,

બાલિવુડમાં આવનાર દરેક કલાકારની અમુક પ્રકારની ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા ધરાવતા હોયછે. આવી જ એક ફિલ્મ છે કુછ કુછ હોતા હૈ. એની વાર્તા, બેમિસાલ સંગીત અને સુપરહટિ ડાયલોગ્સને કારણે કે કે એચ એચ જાણીતી છે. શાહરૂખ ખાન, કાજલ, રાની મુખર્જી અને સલમાન ખાન સ્ટારર કરણ જોહરની ફિલ્મને રિલીઝ થયાને વીસ વરસ પૂરા થયા.

કરણ જોહરની હાલ તુરત કુછ કુછ હોતા હૈને રીબૂટ પર કામ કરવાની કોઈ યોજના નથી. પરંતુ એનું કહેવું છે કેજા આ લવ સ્ટોરીને ફરી બનાવવાનો નિર્ણયકરશે તો જા અત્યારે કુછ કુછ હોતા હૈ બને તો આ હશે કરણની પસંદગીના સ્ટાર્સ રણવીર સિંહ, આલિયા ભટ્ટ અને જાહ્નવી

કપૂર એની યાદીમાં હશે. મેલબોર્નમાં ભારતીય દર્શકો સાથેની વાતચીત દરમ્યાન કરણે જણાવ્યું કે, મારી યાદીમાં રણવીર સિંહ રાહુની ભૂમિકામાં હશે. એનામાં શાહરૂખ ખાન જેવું પાગલપન છે. આલિયા ભટ્ટ અંજલિનું પાત્ર ભજવશે કારણ એનામાં ઉત્સાહ ભર્યો પડ્યો છે.

જ્યારે જહાવની ટીના તરીકે નજરે પડશે કેમકે એનામાં ઠરેલપણું છે. મેલબર્ન ફિલ્મ ફેસ્ટિવલમાં કુછ કુછ હોતા હૈને એક બહેતરીન ફિલ્મ તરીકેદ દર્શાવવામાં આવી હતી. ફિલ્મે ઓક્ટોમ્બર 2018 માં વીસ વરસ પૂરા કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.