પેપર લીક/
વડોદરાઃ જુનિયર ક્લાર્ક પેપર લીક મામલો કોર્ટે બે આરોપીના જામીન કર્યા નામંજૂર ચાર્જશીટ રજૂ થયા બાદ કરી હતી અરજી ભાસ્કર ચૌધરી,પ્રદીપ નાયકે કરી હતી જામીન અરજી પેપર લીક કાંડમાં કુલ 18 આરોપીઓની થઈ હતી ધરપકડ પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર થયા હતા લીક
