ગુજરાત પોલીસ સોશિયલ મીડિયા સેલ/
ગુજરાત પોલીસનો સો.મીડિયા સેલ કરાયો એક્ટિવ, સો.મીડિયા પર ખાસ વૉચ માટે સાઈબર સેલની ટીમ તૈનાત, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રખાશે બાજ નજર, વાયરલ વીડિયો, ફોટો, ઇમેજ પર વોચ રાખવા આદેશ
