જીવલેણ હુમલો/
નવસારીના વિજલપોરમાં યુવાન પર જીવલેણ હુમલો, અજાણ્યા ઈસમોએ ધર્મેશ સોન્કર પર કર્યો હુમલો હુમલાની ઘટનામાં યુવક થયો ગંભીર રીતે ઈજાગ્રસ્ત સિવિલ હોસ્પિટલના તબીબે યુવકને મૃત જાહેર કર્યો વિજલપોર પોલીસે હુમલાખોરોની શોધખોળ શરૂ કરી
