Not Set/ સુરત: ભંગારવાળાએ રસ્તે રમતી માસુમને ઉપાડી કેવી કરી નીચ હરકત, વિડીયો જોતા તમે સમસમી જશો

સુરત, સુરતમાં નાની માસૂમ બાળકીના અપહરણના પ્રયાસના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં વાળી વિસ્તારમાં 10 વર્ષની માસૂમ બાળકીને ભંગાર વાળાએ વેફરની લાલચ આપી ઉપાડી જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સદનસીબે ફલેટ લીફટમાંથી અન્ય એક યુવક બહાર નીકળતા તે બાળકી બચી જાય છે. ત્યારે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં બાળકીને ઉપાડી જવાનો […]

Top Stories Gujarat Surat Videos

સુરત,

સુરતમાં નાની માસૂમ બાળકીના અપહરણના પ્રયાસના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં વાળી વિસ્તારમાં 10 વર્ષની માસૂમ બાળકીને ભંગાર વાળાએ વેફરની લાલચ આપી ઉપાડી જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સદનસીબે ફલેટ લીફટમાંથી અન્ય એક યુવક બહાર નીકળતા તે બાળકી બચી જાય છે. ત્યારે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં બાળકીને ઉપાડી જવાનો પ્રયાસ કરનાર શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જાય  છે.