Not Set/ photos:શરુ થયું પ્રિયંકા ચોપરાનું પ્રી વેડિંગ સેલિબ્રેશન, બ્રાઈડલ શાવરમાં કંઈક આવી મળી જોવા

મુંબઈ, પ્રિયંકા ચોપરા અને નિક જોનસ સતત ચર્ચામાં રહે છે અને સગાઇ પછી પણ બંને લઈને અપડેટ્સ આવતી રહે છે. ઘણીવાર પ્રિયંકા પોતે સોશિયલ મીડિયા દ્રારા ફોટો અને વીડીયો શેર કરતી રહે છે. જેની ચાહકો દ્રારા ખુબ જ પસંદ કરવામાં આવે છે અને સાથે સાથે સોશિયલ મીડિયા પર પ્રિયંકા અને નિકના ફોટો વેગની જેમ વાયરલ […]

Trending Entertainment Videos

મુંબઈ,

પ્રિયંકા ચોપરા અને નિક જોનસ સતત ચર્ચામાં રહે છે અને સગાઇ પછી પણ બંને લઈને અપડેટ્સ આવતી રહે છે. ઘણીવાર પ્રિયંકા પોતે સોશિયલ મીડિયા દ્રારા ફોટો અને વીડીયો શેર કરતી રહે છે. જેની ચાહકો દ્રારા ખુબ જ પસંદ કરવામાં આવે છે અને સાથે સાથે સોશિયલ મીડિયા પર પ્રિયંકા અને નિકના ફોટો વેગની જેમ વાયરલ પણ થઇ રહ્યા છે.

https://www.instagram.com/p/Bpf_hLlA3H6/?utm_source=ig_embed

હાલ તો આપને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરા તેના લગ્નની તૈયારીઓમાં ઘણી વ્યસ્ત છે. પ્રિયંકાને દુલ્હનના રૂપમાં જોવા માટે ચાહકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન પ્રિયંકાની ર્ક તસ્વીર સામે આવી છે જેમેં તે વાઈટ ગાઉનમાં જોવા મળી રહી છે. આ ફોટોને જોઇને ચાહકો આશ્ચર્યચકિત છે. આ વાયરલ ફોટોને જોઇને અનુમાન કરવામાં આવી રહ્યું છે કે આ ફોટો પ્રિયંકા ચોપરાના બ્રાઈડલ શાવરનો છે. પ્રિયંકા આ વાઈટ ગાઉનમક ખુબ જ સુંદર લાગી રહી છે. આ તસ્વીર જોઇને લાગી રહ્યું છે કે પ્રિયંકા તેની પ્રી વેડિંગને એનજોય કરી રહી છે.

https://www.instagram.com/p/Bpfz85zgtFg/?utm_source=ig_embed

વાયરલ ફોટામાં પ્રિયંકા તેના મિત્રો સાથે પ્રી વેડિંગ પાર્ટી કરતા જોવા મળી રહી છે. પ્રી વેડિંગના ફોટા સોશિયલ મીડિયામાં આગની જેમ ફેલાઈ રહ્યા છે. આ ફોટોને પ્રિયંકા ચોપરા ફેન ક્લબ દ્રારા શેર કરવામાં આવ્યા છે. આ તસ્વીરમાં પ્રિયંકાની બે દોસ્ત જોવા મળી રહી છે સાથે ફોટાના કેપ્શનમાં લખ્યું છે કે ‘ મારા શહેરમાં છે મારી દોસ્ત તો પાર્ટી તો બને જ છે.’

https://www.instagram.com/p/BpgFXyXgd_f/?utm_source=ig_embed

જણાવી દઈએ કે પ્રિયંકા હાલ લંડનમાં છે ત્યાંથી તેમના ફોટો પણ સામે આવી રહ્યા છે. તાજેતરમાં અહેવાલ મળ્યા હતા કે પ્રિયંકાએ રવિવારે નિક જોનસ માટે કડવા ચોથનો વ્રત પણ કર્યો હતો. આવુ એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કેમકે ન્યુયોર્કના વરસાદના ફોટા શેર કરતા પ્રિયંકાએ કેપ્શનમાં લખ્યું હતું કે “ચાંદ છીપા બાદલ મે”

https://www.instagram.com/p/BpgQhL_AHbc/?utm_source=ig_embed

https://www.instagram.com/p/Bo_IOJCF2Ry/?utm_source=ig_embed