Not Set/ થરાદમાંથી ઝડપાયું નકલી તંબાકુ બનાવવાનું કૌભાંડ,જાણીતી કંપનીના નામે કરવામાં આવતું વેચાણ

થરાદ, થરાદમાં સેદલાઈ પ્લોટ વિસ્તારમાં નકલી તંબાકુ બનાવવાનું કૌભાંડ મોટે પાયે ચાલી રહ્યું હોવાનું સામે આવ્યુ છે. જેમાં કેટલાક લોકો દ્વારા જાણીતી બ્રાન્ડના નામે લોકોને મજૂરી પર પેકિંગનું કામ કરવામાં આવે છે. જેમાં લોકોને નકલી તંબાકુ અને પેકિંગનો સામાન એક વેપારી આપી જાય છે અને થોડા સમય તે જ વેપારી બ્રાન્ડના નામે ભરેલુ તંમાકુ બજારમાં […]

Gujarat Others Trending Videos

થરાદ,

થરાદમાં સેદલાઈ પ્લોટ વિસ્તારમાં નકલી તંબાકુ બનાવવાનું કૌભાંડ મોટે પાયે ચાલી રહ્યું હોવાનું સામે આવ્યુ છે. જેમાં કેટલાક લોકો દ્વારા જાણીતી બ્રાન્ડના નામે લોકોને મજૂરી પર પેકિંગનું કામ કરવામાં આવે છે.

જેમાં લોકોને નકલી તંબાકુ અને પેકિંગનો સામાન એક વેપારી આપી જાય છે અને થોડા સમય તે જ વેપારી બ્રાન્ડના નામે ભરેલુ તંમાકુ બજારમાં વેચે છે. હાલ તો આ નકલી તંબાકુ બનાવવાનું કૌભાંડ પૂરા થરાદમાં ફેલાયું છે અને લોકો મોટા પાયે આ કામમાં સંકળાયેલા છે.