Not Set/ ડોકલામ વિવાદ પર મુકાયુ પૂર્ણવિરામ

    ભારત અને ચીન વચ્ચે છેલ્લાં ઘણાં સમયથી ચાલી રહેલા ડોકલામ અંગેના વિવાદમાં હેવ પૂર્ણવિરામ મુકવામાં આવ્યુ છે.આ વિવાદને લઈને ચીને પીછે હઠ કરી છે.ચીની સેનાએ લગાવેલા તંબુ અને ચીનનો ઝંડો પણ હટાવી લોવામાં આવ્યો છે.ડોકલામ બોર્ડર પરથી બુલડોઝર પણ હટાવી લેવામાં આવ્યા છે.આ વિવાદનો અંત આવતા ચીને પોતાના સૈનિકોને પરત બોલાવી લીધા છે. […]

World

    ભારત અને ચીન વચ્ચે છેલ્લાં ઘણાં સમયથી ચાલી રહેલા ડોકલામ અંગેના વિવાદમાં હેવ પૂર્ણવિરામ મુકવામાં આવ્યુ છે.આ વિવાદને લઈને ચીને પીછે હઠ કરી છે.ચીની સેનાએ લગાવેલા તંબુ અને ચીનનો ઝંડો પણ હટાવી લોવામાં આવ્યો છે.ડોકલામ બોર્ડર પરથી બુલડોઝર પણ હટાવી લેવામાં આવ્યા છે.આ વિવાદનો અંત આવતા ચીને પોતાના સૈનિકોને પરત બોલાવી લીધા છે.

       ચીની સેના ડોકલામ પર ચીનનો હક જણાવી છેલ્લાં કેટલાય સમયથી વિવાદમાં ઉતરી હતી.ઉપરાંત રોડ નિર્માંણ પણ શરુ કર્યુ હતું.જ્યાં ભારતીય સેનાએ આ કાર્ય રોકી દીધુ હતું અને ત્યારથી લઈ બંન્ને દેશોની સેના આમને સામને આવી ગઈ હતી.પરંતુ હવે આ વિવાદનો સુખકારી અંત આવી ગયો છે.જેને લઈ ભારત પણ પોતાની સેનાને પાછી ખેંચવાના એંધાણ આપી રહ્યુ છે.