રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો કહેર અયાવત્ છે…ત્યારે અમદાવાદમાં સ્વાઇન ફ્લૂને વધતો અટકાવવા નવો પ્રયાસ કરવામાં આવ્યો છે…શાળામાં સ્વાઇન ફલૂ પ્રતિરોધક હોમીયોપેથીક નિઃશુલ્ક ડોઝ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે….371 નગર શાળાના 4 થી 8 ધોરણના વિદ્યાર્થીઓને ડોઝ આપવામાં આવશે….આ કાર્યક્રમ 3 દિવસ ચાલશે….જેનું ઉદઘાટન મંત્રી વલ્લભ કાકડિયા દ્વારા કરવામાં આવશે….
