Not Set/ ધોરાજીમાં પોલીસને ચકમો આપી આરોપી ફરાર, આરોપીને પકડવા ધંધે લાગી પોલીસ

રાજકોટ, રાજકોટના ધોરાજીમાંથી પોલીસ જાપ્તામાંથી પ્રોહીબીશનનો આરોપી ભાવેશ ભોજા કોડીયાતર પોલીસને ચકમો આપી ભાગી છૂટવામાં સફળ રહયો હતો. આ આરોપી પોલીસના રિમાન્ડ પર હતો.ઉચ્ચ અધિકારીના દબાણથી ફરાર આરોપીને પકડવા પોલીસે દોડધામ કરી મૂકી છે.

Top Stories Gujarat Rajkot Videos

રાજકોટ,

રાજકોટના ધોરાજીમાંથી પોલીસ જાપ્તામાંથી પ્રોહીબીશનનો આરોપી ભાવેશ ભોજા કોડીયાતર પોલીસને ચકમો આપી ભાગી છૂટવામાં સફળ રહયો હતો. આ આરોપી પોલીસના રિમાન્ડ પર હતો.ઉચ્ચ અધિકારીના દબાણથી ફરાર આરોપીને પકડવા પોલીસે દોડધામ કરી મૂકી છે.