Not Set/ આ ભારતીય દિગ્ગજનો સૌથી મોટો ચાહક છે પાક.નો આ ક્રિકેટર, કહ્યું, કોહલી હજી છે પાછળ

નવી દિલ્હી, પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ ક્રિકેટમાં સૌથી મોટા ભારતીય ખેલાડીના ફેંસ અંગે ખુલાસો કર્યો છે. આફ્રિદીએ કહ્યું હતું કે, “હું ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ખેલાડી એમ એસ ધોનીનો સૌથી મોટો ફેન્સ છું”. એક અંગેજી અખબાર સાથેની વાતચીતમાં આફ્રિદીએ કહ્યું હતું કે, “૨૦૧૯માં રમનારા વર્લ્ડકપમાં ભારત માટે સારી તક છે અને આ […]

Trending Sports

નવી દિલ્હી,

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ ક્રિકેટમાં સૌથી મોટા ભારતીય ખેલાડીના ફેંસ અંગે ખુલાસો કર્યો છે. આફ્રિદીએ કહ્યું હતું કે, હું ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ખેલાડી એમ એસ ધોનીનો સૌથી મોટો ફેન્સ છું”.

afridi and dhoni के लिए इमेज परिणाम

એક અંગેજી અખબાર સાથેની વાતચીતમાં આફ્રિદીએ કહ્યું હતું કે, “૨૦૧૯માં રમનારા વર્લ્ડકપમાં ભારત માટે સારી તક છે અને આ માટે ધોનીને ટીમમાં રહેવું જોઈએ”.

afridi and kohli के लिए इमेज परिणाम

આ ઉપરાંત ધોની અને ભારતીય ટીમના વર્તમાન કેપ્ટન વિરાટ કોહલીની તુલના કરતા કહ્યું હતું કે, એક કેપ્ટન તરીકે કોહલી હાલમાં ધોનીની નજીક પણ નથી”.

આફ્રિદીએ વધુમાં કહ્યું હતું કે, “મોર્ડન ક્રિકેટમાં મહાન બેટ્સમેનની વાત કરવામાં આવે તો, વિરાટ કોહલીનો કોઈ જ જવાબ નથી. તે એક ખેલાડી તરીકે મારા ફેવરેટ ખેલાડી છે, પરંતુ કેપ્ટનશિપમાં પૂર્વ કેપ્ટન ધોની કોહલી કરતા ખુબ આગળ છે”.