Not Set/ આ આલીશાન ઘરમાં રહે છે હૃતિક રોશન, જુઓ ફોટા…

મુંબઇ, બોલિવુડ અભિનેતા હૃતિક રોશન આજકાજ તેમની આગામી ફિલ્મ ‘સુપર 30’ માટેના ચર્ચામાં રહે છે. તેઓ તેમના બાળકો અને એક્સ-વાઇફ સુજૈન ખાન સાથે પણ સ્પોટ કરવામાં આવતા હોય છેપરંતુ અમે ન તો હૃતિક રોશનની ફિલ્મની વાત કરીશું અને ન તો તેમની ફેમિલી વિશે વાત કરીશું. અમે વાત કરીશું હૃતિક રોશનના આલીસન ઘરની. ફિલ્મ સ્ટાર્સના ચાહકો […]

Entertainment

મુંબઇ,

બોલિવુડ અભિનેતા હૃતિક રોશન આજકાજ તેમની આગામી ફિલ્મ ‘સુપર 30’ માટેના ચર્ચામાં રહે છે. તેઓ તેમના બાળકો અને એક્સ-વાઇફ સુજૈન ખાન સાથે પણ સ્પોટ કરવામાં આવતા હોય છેપરંતુ અમે ન તો હૃતિક રોશનની ફિલ્મની વાત કરીશું અને ન તો તેમની ફેમિલી વિશે વાત કરીશું. અમે વાત કરીશું હૃતિક રોશનના આલીસન ઘરની. ફિલ્મ સ્ટાર્સના ચાહકો હંમેશાએ જાણવા માટે ઉત્સુક હોય છે કે તેમના ફેવરિટ સ્ટાર્સ કઈ રીતે અને ક્યાં રહે છે?

इस आलीशान से घर में रहते हैं रितिक रोशन, तस्वीरें देख आप कहेंगे- Wow

તો ચાલો હૃતિક રોશનના ચાહકો માટે અમે બતાવીએ કે હૃતિક રોશનનું આલીશાન ઘર જેની સજાવટ જોઇને તેમારી આંખોખુલી રહી જશે. આ સુંદર ઘરમાં હૃતિક રોશન તેમના પરિવાર સાથે રહે છે. તમે જોઈએ શકો છો કે કઈ રીતે હૃતિકતેમના બાળકો રિહાન અને રિદાન સાથે સુકુનના પલ વિઈતાવી રહ્યા છે.

હૃતિકનું લૈવિશ એપાર્ટમેન્ટ જુહુ સ્થિત પ્રાઈમ બીચ બિલ્ડિંગના ત્રીજા માળ પર છે. તેઓએ તેમના ઘરની ઇન્ટીરીયરને સજવામાં ખુબ જ મહેનત કરી છે.

ઘરના ફર્નીચરની શોપિંગ તેમની સિસ્ટર ઇન લોના સ્ટોરથી કરવામાં આવી છે. આ સિવાય અલગ-અલગ દેશોમાં વેકેશન પર ગયેલ હૃતિક રોશને તેમની પસંદના હિસાબથી ઘણો સમાન ખરીદ્યો છે.

ઘરની દીવાલ પર જે કોટેશન્શ જોવા મળે છે તે હૃતિકએ જ લખ્યા છે. આ સિવાય દીવાલ પર હૃતિકના સાથે તેના પુત્રોના કોલાઝ પણ જોવા મળી રહ્યા છે. જે ખુબ જ સુંદર છે.  ડાયનીંગથી લઈને પુલ એરિયા સુધી હૃતિક રોશનના ઘરના દરેક ખૂણા તમારું ધ્યાન ખેચી લે છે.

રસપ્રદ વાત એ છે કે હૃતિક અને અક્ષય કુમાર પડોશી છે. હાલ તો તમે આ ફોટા દ્રારા હૃતિક રોશનનું ઘર જોઇને તેમની લાઈફસ્ટાઈલનો અંદાજ લગાવી શકો છો.