બુલંદશહેર,
ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં ગૌહત્યાની શંકાએ હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું છે અમે આ ઝડપમાં એક પોલીસ ઇન્સ્પેકટર સહિત ૨ લોકોના મોત થયા છે, જયારે અન્ય ૨ લોકો ઘાયલ પણ થયા છે.
One police inspector dead during a clash with people protesting against illegal slaughterhouses in Bulandshahr pic.twitter.com/Ugts7FDtsI
— ANI UP/Uttarakhand (@ANINewsUP) December 3, 2018
આ ઘટના બુલંદશહેરના સ્યાના પોલીસ ક્ષેત્રના ચિંગરાવઠી વિસ્તારની છે. જો કે અ ઘટના એ સમયે બની છે જયારે છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા મુસ્લિમ સમુદાયનું સમાપન હતું.
Anand Kumar,(ADG L&O): One policeman died in stone pelting from villagers, later a local Sumit also got shot and was shifted to a hospital in Meerut where he succumbed to injuries. Probe is underway to find out who shot him #Bulandshahr https://t.co/V5NFXaDbNe
— ANI UP/Uttarakhand (@ANINewsUP) December 3, 2018
પોલીસ દ્વારા જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં મવેશીના કાપવા પર પ્રતિબંધ છે, પરંતુ આ સમયે મવેશી કાપવાની અફવા ફેલાઈ હતી અને ત્યારબાદ આજુબાજુના ગામડાઓના લોકો ચિંગરાવઠી ચોકી સુધી પહોંચી ગયા હતા. આ દરમિયાન ગુસ્સે ભરાયેલા લોકોએ હિંસક પ્રદર્શન કર્યું હતું, જેમાં એક પોલીસ ઇન્સ્પેકટરનું પણ મોત થયું છે.
