ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) 5 ડીસેમ્બર બુધવારે જીસેટ- 11 ઉપગ્રહ લોન્ચ થયું છે. આ સેટેલાઈટ ઈસરોનું સૌથી વજનદાર સેટેલાઈટ છે. જો આ સેટેલાઈટના લીધે દેશની કમ્યુનિકેશન ફેસેલીટીમાં ઘણો સુધારો થશે.
આ સેટેલાઈટ ભારતમાં બ્રોડબેન્ડ કનેક્ટિવિટી વધારવાના ઉદેશથી જ લોન્ચ કરવામાં આવી રહી છે. ટેલીકોમ સેક્ટરમ માટે આ ઉપગ્રહ આશીર્વાદરૂપ સાબિત થઇ શકે છે. ગ્રામીણ વિસ્તારમાં પણ લોકો સુધી પહોચી શકાશે. આ GSAT-11 સેટેલાઈટ દેશમાં ઈન્ટરનેટ ક્રાંતિ લાવી શકે છે.
પીએમ મોદીએ આપી શુભેરછા
India is proud of our scientists, who keep innovating and setting high standards of scale, achievements and succcess. Their remarkable work inspires every Indian. @isro
— Narendra Modi (@narendramodi) December 5, 2018
A major milestone for our space programme, which will transform the lives of crores of Indians by connecting remote areas!
Congrats to @isro for the successful launch of GSAT-11, which is the heaviest, largest and most-advanced high throughput communication satellite of India.
— Narendra Modi (@narendramodi) December 5, 2018
આ સેટેલાઈટને પહેલાં માર્ચ – એપ્રિલમાં લોન્ચ કરવાની તૈયારી હતી.

આ સેટેલાઈટનું વજન 5,845 કિલો છે.
4 મીટર લાંબુ સોલાર પેનલ
ધરતીથી 36,૦૦૦ કિમી દુર અંતરિક્ષની કક્ષામાં થશે લોન્ચ.
ફ્રેંચનાં ગુએના સ્પેસ સેન્ટરથી થશે લોન્ચ.
ફ્રાંસનાં એરીયન – 5 રોકેટની મદદથી લોન્ચ કરવામાં આવશે.
આ ઉપગ્રહ દર સેકન્ડે 100 ગીગાબાઈટથી ઉપરની બ્રોડબેન્ડ કનેક્ટિવિટી આપશે.
આ સેટેલાઈટ હાલમાં ઉપસ્થિત ઉપગ્રહોની સરખામણીએ યુઝર્સને વધુ સ્પીડ આપશે.
ઉચ્ચ ક્ષમતા ધરવતા થ્રોપુટ ઉપગ્રહ અંતરિક્ષમાં લોન્ચ કરવામાં આવશે.
આ સીરીઝમાં જીસેટ- 20 આવતાં વર્ષે લોન્ચ કરવામાં આવશે.
