Not Set/ Priyanka Nick Reception: પીએમ નરેન્દ્ર મોદીએ આપ્યા ન્યુલી મેરીડ કપલને આશીર્વાદ, ફોટા

મુંબઇ, પ્રિયંકા ચોપરા અને નિક જોનસે ગુરુવારે દિલ્હીમાં ભવ્ય રિસેપ્શન પાર્ટી રાખી હતી. જેમાં ઘણી દિગ્ગજ હસ્તિઓ શામિલ થયા થયા હતા. ન્યૂલી મેરીડ કપલને આશીર્વાદ આપવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ પહોંચ્યા હતા. પીએમ મોદીએ પ્રિયંકા અને નિકને લગ્નની શુભેચ્છા આપવાની સાથે સાથે સ્ટેજ પર વાતચીત પણ કરી હતી.  ત્યાર પછી આ સ્ટાર કપલે પીએમ મોદી […]

Top Stories Trending Entertainment

મુંબઇ,

પ્રિયંકા ચોપરા અને નિક જોનસે ગુરુવારે દિલ્હીમાં ભવ્ય રિસેપ્શન પાર્ટી રાખી હતી. જેમાં ઘણી દિગ્ગજ હસ્તિઓ શામિલ થયા થયા હતા. ન્યૂલી મેરીડ કપલને આશીર્વાદ આપવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ પહોંચ્યા હતા. પીએમ મોદીએ પ્રિયંકા અને નિકને લગ્નની શુભેચ્છા આપવાની સાથે સાથે સ્ટેજ પર વાતચીત પણ કરી હતી.  ત્યાર પછી આ સ્ટાર કપલે પીએમ મોદી સાથે ફોટો પણ પડાવ્યો હતો.

Image result for priyanka chopra nick jonas reception

Image result for priyanka chopra nick jonas reception

દિલ્હીની 5 સ્ટાર તાજ પેલેસ હોટેલમાં રાખવામાં આવેલ આ પાર્ટીમાં પ્રિયંકા ચોપરાએ સિલ્વર રંગની ચોલી પહેરવાનું પસંદ કર્યું હતું. જેમાં તેને જ્વેલરીમાં હેવી નેકપીસ અને મેચિંગ ઈયરરિંગ અને કડા પહેર્યા હતા. વાળમાં તેને ટ્રેડીશનલ ગજરાની જગ્યાએ સફેદ ગુલાબથી બનેલો ગજરો લ્ગ્વ્યો હતો.

Image result for priyanka chopra nick jonas reception

Image result for priyanka chopra nick jonas reception

આ પાર્ટીમાં  નિક જોનસે બ્લેક પેન્ટ અને વેલવેટ લૂકનું જેકેટ પહેરવાનું પસંદ કર્યું હતું. તેઓ તેની સાથે સેમ ફેબ્રિકશુઝ પહેર્યા હતા. તેમણે વ્હાઈટ શર્ટ સાથે બ્લેક બો ટાઈ પહેરી હતી. જે તેમને શાર્પ લૂક આપી રહી હતી.

Image result for priyanka chopra nick jonas reception

પ્રિયંકાની સાસુ, ડેનિયલ જોનસ અને અભિનેત્રીની થનાર જેઠાણી સોફિ ટર્નરે મેચિંગ શેડની શિમરી ચોલી પહેરી હતી. આ દેખાવમાં બંને ખૂબ જ સુંદર દેખાતા હતા. પ્રિયંકાની માતા, મધુ ચોપરાએ, રિસેપ્શન પાર્ટી માટે યેલો સિલ્ક સાડી પસંદ કરી હતી, જે તેઓ બોટ નેક બ્લાઉઝ સાથે મેળ ખાતી હતી. જ્યારે પ્રિયંકાના ભાઈઓ આ સમયે સફેદ કુર્તા પજામા અને નેહરુ જેકેટમાં દેખાયા હતા.

Image result for priyanka chopra nick jonas reception

Image result for priyanka chopra nick jonas reception

Related image

Image result for priyanka chopra nick jonas reception

Related image

Image result for priyanka chopra nick jonas reception

Image result for priyanka chopra nick jonas reception