Not Set/ 5 દિવસ પહેલા ગુમ થયેલ 6 માસની બાળકી રાજકોટથી મળી આવી, અપહરણમાં ૩ ઈસમોની કરાઇ ધરપકડ

અરવલ્લી, અરવલ્લીમાંથી ૬ માસની બાળકી ગુમ થવાનો મામલો સામે આવ્યો છે. અપહરણ કરાયેલી બાળકી રાજકોટથી મળી આવી. બાયડના ભાથીજીના મુવાડાથી ૫ દિવસ પહેલા ગુમ થઇ હતી. ખેત મજુરની બાળકીને ખેતરમાંથી અજાણ્યા શખ્સો ઉઠાવી ગયા હતા. અરવલ્લી પોલીસ બાળકીને લઇ રાજકોટથી રવાના થઇ. કયા કારણે બાળકીનું અપહરણ થયું તે હજી સુધી અકબંધ છે. અપહરણમાં ત્રણ ઈસમો […]

Gujarat Others Videos

અરવલ્લી,

અરવલ્લીમાંથી ૬ માસની બાળકી ગુમ થવાનો મામલો સામે આવ્યો છે. અપહરણ કરાયેલી બાળકી રાજકોટથી મળી આવી. બાયડના ભાથીજીના મુવાડાથી ૫ દિવસ પહેલા ગુમ થઇ હતી.

ખેત મજુરની બાળકીને ખેતરમાંથી અજાણ્યા શખ્સો ઉઠાવી ગયા હતા. અરવલ્લી પોલીસ બાળકીને લઇ રાજકોટથી રવાના થઇ. કયા કારણે બાળકીનું અપહરણ થયું તે હજી સુધી અકબંધ છે. અપહરણમાં ત્રણ ઈસમો શામેલ હતા.