Not Set/ ઇશા ગુપ્તાએ એકવાર ફરી કરી બોલ્ડનેસની બધી જ હદ પાર

ઇશા ગુપ્તાનું નામ બોલિવૂડની બોલ્ડ અભિનેત્રીઓ માંનું એક છે. તે તેના બોલ્ડ અને હોટ ફોટો અવારનવાર સોશિઅલ મીડિયા પરશેર કરીને ચર્ચામાં છવાયેલી રહે છે. તાજેતરમાં ઇશાએ બિકીનીમાં અત્યંત બોલ્ડ ફોટાશેર કર્યા છે, જે  ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યા છે. ઇશા ગુપ્તાનું નામ બોલિવૂડની બોલ્ડ અભિનેત્રીઓ માંનું એક છે. તે તેના બોલ્ડ અને હોટ ફોટો […]

Entertainment

ઇશા ગુપ્તાનું નામ બોલિવૂડની બોલ્ડ અભિનેત્રીઓ માંનું એક છે. તે તેના બોલ્ડ અને હોટ ફોટો અવારનવાર સોશિઅલ મીડિયા પરશેર કરીને ચર્ચામાં છવાયેલી રહે છે. તાજેતરમાં ઇશાએ બિકીનીમાં અત્યંત બોલ્ડ ફોટાશેર કર્યા છે, જે  ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યા છે.

ઇશા ગુપ્તા પિંક બિકીનીમાં ખૂબ જ હોટ લાગી રહી છે. પીઠ પર બનાવેલું ટેટુ તેમની હોટનેસને વધુ વધારી દે છે. તેના આ ફોટા પર અત્યાર સુધી 1 લાખથી વધુ લાઈક્સ આવી ચુકી છે.

ઇશા ગુપ્તાના Instagram પર 3.2 મિલિયન અનુયાયીઓ છે અને તેના પરથી અનુમાન કરી શકાય છે કે તે સોશિઅલ મીડિયા પ્લેટફોર્મ્સ પર કેટલી લોકપ્રિય છે.

બોલિવૂડમાં આવતા પહેલા, ઇશા ગુપ્તાએ ઘણા બ્યુટી પેજેન્ટ્સજીતી ચુકી છે. ઇશાની બાળપણથી શેફ બનવા માંગતી હતી,પરંતુ જ્યારે તે મોટી થઇ  ત્યારે તેનું સ્વપ્ન પાયલોટનું બન્યું અનેપાછળથી તેને એક  અભિનેત્રી તરીકે તેનેફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જગ્યા બનાવી.