Not Set/ કરીનાના આગ્રહ છતાં પોતાની દીકરીની ફિલ્મ ના જોઈ સૈફ અલી ખાને…

સારા અલી ખાનની ડેબ્યુ ફિલ્મ ‘કેદારનાથ’ રિલીઝ થઇ ચુકી છે. ફિલ્મમાં સારા અલી ખાનનું કામ જોઇને દરેક લોકો તેના વખાણ કરી રહ્યા છે. એટલું જ નથી ઘણા સ્ટાર્સે આ ફિલ્મ જોઈ અને સારાનું કામ પસંદ પણ આવ્યું છે. પરંતુ શું તમે જાણો છો કે સારા અલી ખાનના પિતા સેફ અલી ખાનને આ ફિલ્મ હજુ સુધી […]

Uncategorized

સારા અલી ખાનની ડેબ્યુ ફિલ્મ ‘કેદારનાથ’ રિલીઝ થઇ ચુકી છે. ફિલ્મમાં સારા અલી ખાનનું કામ જોઇને દરેક લોકો તેના વખાણ કરી રહ્યા છે. એટલું જ નથી ઘણા સ્ટાર્સે આ ફિલ્મ જોઈ અને સારાનું કામ પસંદ પણ આવ્યું છે. પરંતુ શું તમે જાણો છો કે સારા અલી ખાનના પિતા સેફ અલી ખાનને આ ફિલ્મ હજુ સુધી જોઈ નથી. તેના પાછળનું કારણ જાણીને તમે ચોંકીજશો.  

આપને જણાવી દઈએ કે એક રીપોર્ટ અનુસાર સૈફ અલીએ હજુ સુધી સારાની ફિલ્મ જોઈ નથી. જયારે ફિલ્મના ડાયરેક્ટર અભિષેક કપૂરે સૈફ અલી ખાનને આ ફિલ્મની સ્ક્રીનિંગ માટે ઇન્વાઇટપણ કર્યા હતા. માતા અમૃતા સિંહ તો ફિલ્મ જોવા માટે આવ્યા પરંતુ પિતા સૈફ અલી ખાનઆવ્યા ન હતા. કરીનાએ કહ્યું હોવા છતાં પણ તેઓએ આ ફિલ્મ જોઈ નથી.

અહીં જાણો શું છે કારણ…

રિપોર્ટ્સ અનુસાર સૈફ અલી ખાને આ ફિલ્મ એટલા માટે નથીજોઈ કેમકે તેઓ નર્વસ છે. દીકરીની પહેલી ફિલ્મને લઈને. તાજેતરમાં જયારે તેઓને આવિશે પૂછવામાં આવ્યું તો તેઓએ કહ્યું કે હા મે હજુ સુધી આ ફિલ્મ જોઈ નથી પરંતુજલ્દી જ જોવાનું છું.

સારા અલી ખાનને લઈને દાદી શર્મિલા ટાગોરે કહી આ ખાસ વાત…

તાજેતરમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન સારાની દાદી શર્મિલા ટાગોરે પણ તેમની પૌત્રીને લઈને વાત કરી અને કહ્યું કે તેઓ સારાથી ઘણા ઈમ્પ્રેસ છે.