બિહારમા આવેલા ભારે પૂરના કારણે અસરગ્રસ્ત લોકોની મદદ માટે ફિલ્મ અભિનેતા અમિરખાને રૂપિયા 25 લાખની સહાય કરી છે. તેમણે આમિરખાન પ્રોડક્શન પ્રાઈવેટ લિમિટેડ તરફથી 25 લાખનો ચેક મુખ્યમંત્રી રાહત ફંડ માટે પોસ્ટના માધ્યમથી મોકલ્યા છે. તો બીજી બાજૂ સાંસદ ડૉ. સીપી ઠાકુરે મુજફ્ફરપુર જિલ્લાના પૂર પ્રભાવિત સાહેબગંજ માટે તેમના સાંસદ ગ્રાન્ટમાંથી રૂપિયા 20 લાખ તથા તેમના તરફથી 8 હજાર 30 રૂપિયાનો ચેક મુખ્યમંત્રી રાહત ફંડ માટે મુખ્યમંત્રી નીતીશ કુમારને આપ્યા છે.
Not Set/
ફિલ્મ અભિનેતા અમિરખાને કરી બિહારના પૂરપિડીતો ને 25 લાખની સહાય
બિહારમા આવેલા ભારે પૂરના કારણે અસરગ્રસ્ત લોકોની મદદ માટે ફિલ્મ અભિનેતા અમિરખાને રૂપિયા 25 લાખની સહાય કરી છે. તેમણે આમિરખાન પ્રોડક્શન પ્રાઈવેટ લિમિટેડ તરફથી 25 લાખનો ચેક મુખ્યમંત્રી રાહત ફંડ માટે પોસ્ટના માધ્યમથી મોકલ્યા છે. તો બીજી બાજૂ સાંસદ ડૉ. સીપી ઠાકુરે મુજફ્ફરપુર જિલ્લાના પૂર પ્રભાવિત સાહેબગંજ માટે તેમના સાંસદ ગ્રાન્ટમાંથી રૂપિયા 20 લાખ તથા […]
