Not Set/ પાટણની સરસ્વતિ નદીમાંથી એક યુવકની લાશ મળી

પાટણની સરસ્વતિ નદીમાંથી એક યુવકની લાશ મળી આવી છે…મળતી માહિતી મુજબ પાટણ સબજેલ નજીકથી પસાર થતી સરસ્વતિ નદીમાં એક યુવક ડૂબ્યો હતો…જેના પગલે પાટણ નગર પાલિકાની ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી..અને નદીમાં શોધખોળ કરતા યુવકની લાશ મળી હતી..જેને બહાર કાઢીને આ યુવક કોણ છે…તેની પાસ હાથ ધરી છે

Gujarat