નવસારીમાં આદિવાસી સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવી વિરોધ કરવામાં આવ્યો હતો…મહત્વનું છે કે, વાંસદા તાલુકો આદિવાસી તાલુકા તરીકે જાણીતો છે…જે આદિવાસી તાલુકામા આવેલા સર્કલો પર આદિવાસી સમાજ દ્વારા તેમને અપાયેલા બંધારણીય હક્કોને આધિન સર્કલોના નામકરણ કરવામાં આવ્યા હતા….જે નામકરણના બોર્ડ હાલમાજ દુર કરાતા આદિવાસી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો…અને ચીખલી મામલતદારને આવેદનપત્ર પાઠવીને ન્યાય મળે તેવી માંગ કરી હતી…..
Not Set/
નવસારીમાં આદિવાસી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન
નવસારીમાં આદિવાસી સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવી વિરોધ કરવામાં આવ્યો હતો…મહત્વનું છે કે, વાંસદા તાલુકો આદિવાસી તાલુકા તરીકે જાણીતો છે…જે આદિવાસી તાલુકામા આવેલા સર્કલો પર આદિવાસી સમાજ દ્વારા તેમને અપાયેલા બંધારણીય હક્કોને આધિન સર્કલોના નામકરણ કરવામાં આવ્યા હતા….જે નામકરણના બોર્ડ હાલમાજ દુર કરાતા આદિવાસી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો…અને ચીખલી મામલતદારને આવેદનપત્ર પાઠવીને ન્યાય […]
