Not Set/ ધનસુરાના ધામણિયા ગામે શાળાનો બહિષ્કાર, 10 વર્ષથી રસ્તા માટે તંત્રને કરી છે રજુઆત

અરવલ્લી, અરવલ્લીના ધનસુરાના ધામણિયા ગામે લોકોએ રસ્તાની સમસ્ચાને લઈને શાળાનો બહિષ્કાર કર્યો છે. ગ્રામજનો છેલ્લા 10 વર્ષથી રસ્તાની માંગને લઈને તંત્રને  રજૂઆત કરી રહ્યા છે. જેનો કોઈ ઉકેલ ન આવતા ધામણિયા ગામના વાલીઓ અને સરપંચ સહિતના આગેવાનોએ બાળકોને શાળામાં ન મોકલવાનો નિર્ણય કરી પોતાનો વિરોધ નોંધાવ્યો છે.   તો બીજી બાળકો દ્વારા શાળાનો બહિષ્કાર કરતા તંત્ર દોડતુ […]

Gujarat Others

અરવલ્લી,

અરવલ્લીના ધનસુરાના ધામણિયા ગામે લોકોએ રસ્તાની સમસ્ચાને લઈને શાળાનો બહિષ્કાર કર્યો છે. ગ્રામજનો છેલ્લા 10 વર્ષથી રસ્તાની માંગને લઈને તંત્રને  રજૂઆત કરી રહ્યા છે.

જેનો કોઈ ઉકેલ ન આવતા ધામણિયા ગામના વાલીઓ અને સરપંચ સહિતના આગેવાનોએ બાળકોને શાળામાં ન મોકલવાનો નિર્ણય કરી પોતાનો વિરોધ નોંધાવ્યો છે.   તો બીજી બાળકો દ્વારા શાળાનો બહિષ્કાર કરતા તંત્ર દોડતુ થયું છે અને વાલીઓ અને આગેવાનોને સમજાવાનો પ્રયત્ન કરી રહ્યા છે.