Not Set/ નેપાળ : નુવાકોટ જીલ્લામાં રોડ અકસ્માતમાં ૨૦ લોકોના મોત, ૧૭ ઘાયલ

શુક્રવારે સાંજે નેપાળમાં ભયાનક અકસ્માત સર્જાયો હતો. નુવાકોટ જીલ્લામાં આ ઘટના બની છે. મીની બસ રસ્તા પર વધારે સ્પીડના લીધે સ્લીપ થઇ ગઈ હતી. મીની ટ્રકમાં ૪૦થી પણ વધારે લોકો હતા. નેપાળની પોલીસના કહેવા પ્રમાણે આ અકસ્માતમાં ૧૯ લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા છે અને ૧ વ્યક્તિએ સારવાર દરમ્યાન પોતાનું જીવન ગુમાવ્યું છે. ટ્રકમાં […]

World Trending

શુક્રવારે સાંજે નેપાળમાં ભયાનક અકસ્માત સર્જાયો હતો. નુવાકોટ જીલ્લામાં આ ઘટના બની છે. મીની બસ રસ્તા પર વધારે સ્પીડના લીધે સ્લીપ થઇ ગઈ હતી.

મીની ટ્રકમાં ૪૦થી પણ વધારે લોકો હતા. નેપાળની પોલીસના કહેવા પ્રમાણે આ અકસ્માતમાં ૧૯ લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા છે અને ૧ વ્યક્તિએ સારવાર દરમ્યાન પોતાનું જીવન ગુમાવ્યું છે.

ટ્રકમાં રહેલા બીજા ૧૭ લોકો ગંભીર રીતે ઘાયલ થાય છે. ઘાયલ થયેલા લોકોને કાઠમાંડુની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.