માઈક્રોસોફ્ટ સરફેસ ગો ટેબ્લેટ ભારતમાં ફ્લીપકાર્ટ પર પ્રી-ઓર્ડર માટે અવેલેબલ છે. આજે 12 વાગ્યાથી આ પ્રી ઓર્ડર બુકિંગ શરુ થઈ ગયું છે. Microsoft Surface Go કમ્પ્યુટર કંપનીનું અત્યાર સુધીનું સૌથી નાનું અને હલકું કમ્પ્યુટર છે.
Microsoft Surface Go કમ્પ્યુટરની શરૂઆતની કિંમત 4GB RAM અને 64GB eMMC મોડેલ માટે 38,599 રૂપિયા છે. જયારે 8GB RAM અને 128GB SSD મોડેલની કિંમત 50,999 રૂપિયા છે.

આ કમ્પ્યુટરમાં 10-inch 3:2 (1800 x 1200) PixelDensity મલ્ટી ટચ ડિસ્પ્લે છે.
આ કમ્પ્યુટરનું વજન 1.15 પાઉન્ડ છે.
આ કમ્પ્યુટર 8.3 mm જેટલું પાતળું છે.
ઇન્ટેલનું 7 મી જનરેશનનું Pentium Gold 4415Y પ્રોસેસર
USB 3.1

આ કમ્પ્યુટરમાં વિન્ડોઝ 10 ‘s’ મોડમાં ચાલે છે.
Wi-Fi 802.11ac,
Bluetooth 4.1,
માઈક્રો એસડી કાર્ડ સ્લોટ
કોર્નીંગ ગોરિલા ગ્લાસ 3
સિલ્વર કલર
8 મેગાપિક્સલ રીઅર કેમેરા
5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
સ્ટીરીયો સ્પીકર્સ
