Not Set/ આવું પણ થાય ગુજરાતમાં, તસ્કરો પોલીસ સ્ટેશનમાંથી વિદેશી દારૂ ચોરી ગયા

આણંદ, આણંદમાં આંકલાવ પોલીસ મથકમાંથી વિદેશી દારૂના મુદ્દામાલની ચોરી થઈ છે, પોલીસ કસ્ટડીમાંથી 69,900 રૂપિયાના વિદેશી દારૂની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. આણંદના પોલીસ સ્ટેશનમાં પોલીસે 2016-17માં પકડેલો દારૂ જે પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલ તરીકે રાખવામાં આવ્યો હતો. તસ્કરો તે જ દારૂ ચોરી ગયાની ફરિયાદ ખુદ પોલીસે નોંધાવી છે.

Top Stories Gujarat Others Videos

આણંદ,

આણંદમાં આંકલાવ પોલીસ મથકમાંથી વિદેશી દારૂના મુદ્દામાલની ચોરી થઈ છે, પોલીસ કસ્ટડીમાંથી 69,900 રૂપિયાના વિદેશી દારૂની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. આણંદના પોલીસ સ્ટેશનમાં પોલીસે 2016-17માં પકડેલો દારૂ જે પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલ તરીકે રાખવામાં આવ્યો હતો. તસ્કરો તે જ દારૂ ચોરી ગયાની ફરિયાદ ખુદ પોલીસે નોંધાવી છે.