Not Set/ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાનો આ ફોટો જોયો તમે?

મુંબઇ, પ્રિયંકા ચોપરા અને નિક જોનસના લગ્ન અને રિસેપ્શન પાર્ટીના ઘણા ફોટો સોશિઅલ મીડિયા પર ચર્ચામાં રહ્યા અને હવે તેના રિસેપ્શનનો વધુ તસ્વીર સામે આવી છે. જે તમારા દિલની ધડકનને વધારી દેશે. કેમેરાને પોઝ આપતા પ્રિયંકા રેડ ગાઉનમાં અત્યંત સુંદર જોવા મળી રહી છે. આ સિવાય તેને જે જ્વેલરી પહેરી છે તે તેની સુંદરતામાં ચાર […]

Uncategorized

મુંબઇ,

પ્રિયંકા ચોપરા અને નિક જોનસના લગ્ન અને રિસેપ્શન પાર્ટીના ઘણા ફોટો સોશિઅલ મીડિયા પર ચર્ચામાં રહ્યા અને હવે તેના રિસેપ્શનનો વધુ તસ્વીર સામે આવી છે. જે તમારા દિલની ધડકનને વધારી દેશે.

કેમેરાને પોઝ આપતા પ્રિયંકા રેડ ગાઉનમાં અત્યંત સુંદર જોવા મળી રહી છે. આ સિવાય તેને જે જ્વેલરી પહેરી છે તે તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહી છે.

પ્રિયંકાએ તેના વાળને બનમાં બાંધી રાખ્યા છે અને આમ તેના લૂક કમ્પ્લીટ લાગી રહ્યો છે. જોધપુરના ઉમ્મેદ ભવન પેલેસમાં 1 ડિસેમ્બર અને 2 ડિસેમ્બરના રોજ લગ્ન પછી, પ્રિયંકા અને નિકે એક ભવ્ય રિસેપ્શન પાર્ટી આપી હતી.

અહેવાલ મળી રહ્યા છે કે આ કપલ 20 ડિસેમ્બરે બોલિવૂડમાં તમામ સેલિબ્રિટીઝ માટે રિસેપ્શન પાર્ટી રાખશે.

 Priyanka Chopra, Priyanka Red Gown, Priyanka Wedding Party,

 Priyanka Chopra, Priyanka Red Gown, Priyanka Wedding Party,