Not Set/ ગૂગલમાં “bar girl of india” સર્ચ કરતા આવે છે સોનિયા ગાંધીનું નામ

નવી દિલ્હી, છેલ્લા કેટલાક દિવસોથી દુનિયાભરમાં સર્ચ એન્જિન તરીકે ઓળખાતું “ગૂગલ” વિવાદોમાં છે, કારણ કે કોઈ અન્ય શબ્દ સર્ચ કર્યા બાદ કોઈને કોઈ મોટી હસ્તીઓનું નામ સામે આવી રહ્યું છે, ત્યારે હવે વધુ એકવાર આ મામલો સામે આવ્યો છે. હવે ગૂગલમાં Bar Girl in India લખવામાં આવે છે ત્યારે UPAના ચેરપર્સન અને કોંગ્રેસ પાર્ટીના પૂર્વ […]

Top Stories India Trending

નવી દિલ્હી,

છેલ્લા કેટલાક દિવસોથી દુનિયાભરમાં સર્ચ એન્જિન તરીકે ઓળખાતું “ગૂગલ” વિવાદોમાં છે, કારણ કે કોઈ અન્ય શબ્દ સર્ચ કર્યા બાદ કોઈને કોઈ મોટી હસ્તીઓનું નામ સામે આવી રહ્યું છે, ત્યારે હવે વધુ એકવાર આ મામલો સામે આવ્યો છે.

હવે ગૂગલમાં Bar Girl in India લખવામાં આવે છે ત્યારે UPAના ચેરપર્સન અને કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીનું નામ આવી રહ્યું છે.

national-google-showed-sonia-gandhi-page-searching-bar-girl-in-india

આ ઉપરાંત સોનિયા ગાંધીની પૂરી પ્રોફાઈલ, તેઓનું વિકિપીડિયા પેજ અને તેના સાથે જોડાયેલી તમામ માહિતી અ કીવર્ડ પર મળી રહી છે.

national-google-showed-sonia-gandhi-page-searching-bar-girl-in-india

જો કે કોંગ્રેસ પાર્ટીની સાઈબર ટીમના કાઉન્ટરના કારણે હવે આ પ્રોફાઈલ સર્ચ રિઝલ્ટ આવવાની બંધ થઇ ગઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા ગૂગલમાં ઈડિયટ શબ્દ લખવા પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમજ ભિખારી શબ્દ સર્ચ કરવાની સાથે જ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનનો ફોટો આવતો હતો.