Gujarat News ; અમદાવાદ મહાનગર પાલિકાના વ્યવસાય વેરા વિભાગે લાલ આંખ કરી અનેક પ્રોપર્ટી સીલ કરી છે. જેમાં ગુરૂવારે એક જ દિવસમાં મનપા દ્વારા 3,450 પ્રોપર્ટી સીલ કરવામાં આવી હતી.
જેમાં પશ્ચિમ ઝોનમાં સૌથા વધુ 1,252 મિલ્કતો સીલ કરવામાં આવી હતી. તે સિવાય મનપા દ્વારા 1548.26 કરોડનો પ્રોપર્ટી
ટેક્સ પણ વસૂલ કરવામાં આવ્યો હતો. સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં 1,252 મિલ્કતો સીલ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃરાજ્યમાં હીટવેવની ચેતવણી, નેતાઓને ગરમીમાં કરવો પડશે પ્રચાર
આ પણ વાંચોઃયુજીસીની લોકપાલ નીમવાની સૂચનાને ઘોળીને પી ગઈ ગુજરાતની 20 યુનિવર્સિટી
આ પણ વાંચોઃ પોલીસકર્મીએ હાથ લારીને લીધી અડફેટે, ત્યારબાદ તપાસમાં થયેલા ખુલાસાને વાંચશો તો…
