સુરત/ પોલીસકર્મીએ હાથ લારીને લીધી અડફેટે, ત્યારબાદ તપાસમાં થયેલા ખુલાસાને વાંચશો તો…

સુરતમાં પોલીસ માં ફરજ બજાવતો પોલીસકર્મીએ હાથ લારીને અફફેટે લેતા સ્થાનિકો એકઠા થયા હતા.જોકે આ સમગ્ર ઘટનાનો વીડિયો સ્થાનિકો એ બનાવી લીધો હતો.

Top Stories Gujarat Surat

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરતમાં પોલીસ માં ફરજ બજાવતો પોલીસકર્મીએ હાથ લારીને અફફેટે લેતા સ્થાનિકો એકઠા થયા હતા.જોકે આ સમગ્ર ઘટનાનો વીડિયો સ્થાનિકો એ બનાવી લીધો હતો.અકસ્માત સર્જનાર પોલીસ કર્મચારી નશાની હાલત માં હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા.

સુરતના સહારા દરવાજા વિસ્તારમાં રાત્રી ના સમયે એક કાર ચાલકે હાથ લારીને અડફેટે લેતા બબાલ થઈ હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સ્થાનિકોએ પોતાના ફોનમાં બનાવી લીધો હતો.રાત્રીના સમયે બનેલી આ ઘટના માં વીડિયો જોઈ શકાય તે મુજબ માં લોકો એકઠા થયા છે અને લોકો આક્ષેપ કરી રહ્યા છે કે પોલીસ જવાન નશામાં છે.

જોકે આ સમગ્ર ઘટના માં સ્થાનિકો એ પોલીસ કંટ્રોલ માં કોલ કરતા પોલીસ ની.પી સી આર વાન આવી હતી અને આ પોલીસ કર્મચારી ને લઈ ગઈ હતી.સમગ્ર મામલો રાત્રે પુણા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો .જ્યાં મોડી રાત્રે સ્થાનિકો દ્વારા સમાધાન કરી વાત રફેદફે કરી લેવામાં આવી હોવાની વાત સામે આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સિધ્ધપુરમાં જીએસટીના ઓફિસ બોયની લાંચ લેતા ધરપકડ

આ પણ વાંચો:રાજ્યમાં મનોરંજન પાર્કને લઈ સરકાર એક્શનમાં, કાયદાકીય મામલાઓ માટે કર્યું કમિટીનું ગઠન

આ પણ વાંચો:જ્યારે MLA ઠોકી રહ્યા છે તાલ, દિગ્ગજો કેમ કરી રહ્યા છે ના ? ગુજરાત કોંગ્રેસના મોટા નેતાઓને…

આ પણ વાંચો:બાળકો અને મહિલાઓમાં ડાયાબિટીસના કેસ ચિંતાજનક વધારો