અમદાવાદ/ બાળકો અને મહિલાઓમાં ડાયાબિટીસના કેસ ચિંતાજનક વધારો

અમદાવાદ ડાયાબિટીસના કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે બાળકો અને મહિલાઓમાં ડાયાબિટીસમાં ચિંતજનક વધારો થઇ રહ્યો છે

Top Stories Ahmedabad Gujarat
YouTube Thumbnail 2024 03 13T143415.312 બાળકો અને મહિલાઓમાં ડાયાબિટીસના કેસ ચિંતાજનક વધારો

Ahmedabad News: અમદાવાદ ડાયાબિટીસના કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે બાળકો અને મહિલાઓમાં ડાયાબિટીસમાં ચિંતજનક વધારો થઇ રહ્યો છે મહિલાઓમાં ગર્ભાવસ્થા સમયે વજન વધવું, થાયરોઇડ, PCOD, હોર્મોનલ ચેન્જ ડાયાબિટીસનું મુખ્ય કારણ છેશહેરોમાં 33 ટકા મહિલાઓ ડાયાબિટીસથી પીડિત છે હાલના સમયે શાળામાં ભણતા વિદ્યાર્થીઓમાં પણ ડાયાબિટીસના કેસ વધી રહ્યા છે.

યંગ જનરેશનમાં ડાયાબિટીસનું મુખ્ય કારણ ફાસ્ટફૂડ છે. 15થી 20 વર્ષની વ્યક્તિઓમાં ડાયાબિટીસના કેસ વધુ છે વર્લ્ડ ઓબેસીટી ફેડરેશન રિપોર્ટ મુજબ હાલ દર 3માંથી 1 વ્યક્તિ મેદસ્વિતાથી પીડિત છેમાત્ર ગણતરીના વર્ષોમાં દર બીજી વ્યક્તિ મેદસ્વિતાથી પીડિત થવાની શક્યતાઓ છે.

હાલ 24 કરોડ લોકો ડાયાબિટીસથી પીડિત છે વધુ પડતું વજન ડાયાબિટીસનું મુખ્ય કારણ છેહાલમાં વારસાગત ડાયાબિટીસ કરતા નવી જનરેશનમાં ડાયાબિટીસના કેસ વધારે છે પુરુષો કરતા મહિલાઓમાં ડાયાબિટીસના કેસમાં વધારો જોવા મળે છે ડાયા બિટીસથી બચવા માટે વજન ઘટાડવું તથા પૂરતી કસરત કરવી જોઇએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે 24 ઉમેદવારો જાહેર, જુઓ કોણ ક્યાંથી લડશે ચૂંટણી

આ પણ વાંચો:કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી તક

આ પણ વાંચો:ભારતીય જળસીમામાંથી પોણા પાંચસો કરોડનું ડ્રગ્સ ઝડપાયું

આ પણ વાંચો:ઘરકંકાસમાં માસૂમનો શું વાંક? પિતાએ જ કરી દીકરાની હત્યા