Lok Sabha Election 2024/ કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી તક

રાજકીય પક્ષોએ લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. હવે માહિતી આવી રહી છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કેસી વેણુગોપાલે લોકસભા ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે.

Top Stories Gujarat Others
YouTube Thumbnail 2024 03 12T181854.620 કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી તક

ચૂંટણી પંચ આગામી સામાન્ય ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર કરી શકે છે. આ સાથે જ રાજકીય પક્ષોએ લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. હવે માહિતી આવી રહી છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કેસી વેણુગોપાલે લોકસભા ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે 43 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ પહેલા કોંગ્રેસે તેની પ્રથમ યાદીમાં 39 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.

કોંગ્રેસની બીજી યાદી જાહેર

  • ગુજરાત કોંગ્રેસના 7 ઉમેદવારના નામ જાહેર
  • બનાસકાંઠાથી ગીનીબેન ઉમેદવાર
  • વલસાડથી અનત પટેલ ઉમેદવાર
  • બારડોલીથી તુષાર ચોધરી ઉમેદવાર
  • અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા ઉમેદવાર
  • અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા ઉમેદવાર
  • પોરબંદરથી લલિત વસોયા ઉમેદવાર
  • કચ્છથી  નિતેષ લાલન ઉમેદવાર

આ યાદીમાં કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે 43 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. કોંગ્રેસે છિંદવાડાથી કમલનાથના પુત્ર નકુલ નાથને ટિકિટ આપી છે, જ્યારે ભાજપે સોમવારે કોંગ્રેસમાં જોડાયેલા રાહુલ કાસવાનને ચૂરુ લોકસભા બેઠક પરથી ટિકિટ આપી છે.

આ સિવાય જોરહાટથી ગૌરવ ગોગોઈ, સિલચરથી સૂર્યા ખાન અને જાલોરથી અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતને આ યાદીમાં ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ પહેલા કોંગ્રેસે તેની પ્રથમ યાદીમાં 39 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.

whatsapp image 2024 03 12 at 18.29.20 કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી તક


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હળવદના ટીકર ખાતે બાળકની હત્યા, પતિ પત્નીના ઝઘડામાં હત્યા કરાયાની શંકા

આ પણ વાંચો:ભાજપમાં જોડાયો દીકરો, પિતા છોટુ વસાવાએ ઉંદર સાથે કરી સરખામણી

આ પણ વાંચો:શું બંગાળમાંથી જીતીને ગુજરાતમાં 35 વર્ષનો રેકોર્ડ તોડશે યુસુફ પઠાણ? TMCના ક્રિકેટરના આ પગલામાં છુપાયેલો છે એક મોટો સંદેશ

આ પણ વાંચો:પટેલની ભવ્ય પ્રતિમા બાદ હવે PM મોદી બનાવશે ગાંધીજીનો ભવ્ય સાબરમતી આશ્રમ, જાણો 1200 કરોડના પ્રોજેક્ટમાં શું થશે કામ