Loksabha Election 2024/ અભિષેક બચ્ચન અહીંથી લોકસભાની ચૂંટણી લડી શકે છે…

ખજૂરાહો બેઠકથી બોલિવૂડ અભિનેતા લોકસભાની ચૂંટણી લડી શકે છે તેવી અટકળો થઈ રહી છે.

Entertainment

Loksabha Election: ખજૂરાહો બેઠકથી બોલિવૂડ અભિનેતા લોકસભાની ચૂંટણી લડી શકે છે તેવી અટકળો થઈ રહી છે. સમાજવાદી પક્ષના નેતા અખિલેશ યાદવ મધ્યપ્રદેશના ખજૂરાહો લોકસભા બેઠક પરથી અભિષેક બચ્ચનને ચૂંટણીની ટિકિટ આપી શકે છે. ઉલ્લેખનીય છે કે ખજૂરાહો બેઠક પરથી ભાજપના અધ્યક્ષ વિષ્ણુ દત્ત શર્માને ચૂંટણીમાં ઊતાર્યા છે.

સૂત્રોના મતે, સમાજવાદી પાર્ટી અભિષેક બચ્ચનને ચૂંટણીની ટિકિટ આપી ઈન્ડિ ગઠબંધન સામે હાઈપ ઊભો કરી શકે છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાંથી પાછી ખેંચી અરજી, જાણો શું કરી દલીલ

આ પણ વાંચો:મોબાઈલ વાપરતા યુવકનું મોત, આ એક ભૂલ કરોડો લોકોને કરે છે સતર્ક

આ પણ વાંચો:અલગતાવાદી શબ્બીર અહેમદ સાથે પુત્રીએ તોડ્યો નાતો, કહ્યું- હું ભારતની છું

આ પણ વાંચો:કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેની કારને થયો જોરદાર અકસ્માત, કન્ટેનર સાથે અથડાઈ